Have been there as craving for Gujarati food, and it has definitely met with my expectations..
Thali cost 180 and having 1 veg sabji, 1 paneer sabji, 1 kathol sabji with dal-rice, kadhi-khichdi, sweet and buttermilk all unlimited...
In terms of atmosphere, it has cooled and underground place, even in this hot summer you feel really cool there....
It was very bad experience about today dinner not good Service person Rude talked with customer and Food was not good there I was not happy that’s it
Very very bad quality of food and service is not proper, very bad experience
તારીખ 17 જાન્યુઆરી 2024 ના દિવસે અમે 3 જણા સાજન ડાઇનિંગ હોલ ગાંધીનગર બપોરે 12 ના સમયે જમવા ગયેલા અને અમે ગુજરાતી થાલી મંગાવી જેમાં 3 શાક રોટલી દાળ ભાત જલેબી વગેરે હતું . શાક માં કોઈ સ્વાદ નહોતો તેમજ રોટલી પણ ઠંડી અને શાક પણ ઠંડુ અને દાળ પણ ઠંડી આપી જ્યારે અમે ભાત મંગાવ્યા ત્યારે ભાત ઠંડા આવતા અમે ગરમ માંગ્યા તો તેમનો સ્ટાફ એકબીજા ને એવું કહ્યું કે ભાત માં ગરમ પાણી નાખીને આપી દો અને જ્યારે સ્ટાફ મિત્ર એ એમને કહ્યું કે દાળ પણ ઠંડી છે તો અને એવું કહ્યું કે તું શાંતિ રાખ જે હોય એ આપી દે જ્યારે અમે કહ્યું કે વડીલ જમવાનું બધું ઠંડુ કેમ આપો છો તો ઉદ્ધતાઈ ભર્યા જવાબ આપીને કીધું કે તમે શેઠ જોડે વાત કરો અમે તો તેમને જમવાનું આપીને છૂટા .આમે એમને ફરિયાદ કરી એ એમને ના ગમ્યું હોય એવું લાગ્યું .
જ્યારે બિલ આપતી વખતે અમે શેઠ ને વાત કરી તો એમને એવું કહ્યું હું જોઈ રહ્યો છું હું મારા સ્ટાફ જોડે વાત કરી લવ છું
એમને શેઠ પાસેથી પણ કોઈ સંતોષકારક જવાબ ના મળ્યો
કોઈ માણસ એક ડીશ ના 180 ચૂકવતો હોય એ તમને ફરિયાદ પણ ના કરી સકે
બીજું જમાવનું તો ખરાબ હતું j પણ આ લોકોનું વર્તન વધારે ખરાબ હતું .
જો તમે ત્યાં જમવા જતા હોય તો ના જતા અને આ કોઈ ખોટી વાત નથી મારી જોડે પ્રૂફ છે મે બિલ ઓનલાઇન આપેલું છહે .
Service is not good and food quality is average.
Excellent food (unlimited thali) at reasonable price. Quantity and quality both superb.