શાક અને કઠોળ નું કોમ્બિનેશન એક્દમ બોગસ.પહેલા જેવો ટેસ્ટ નથી.સર્વિસ તો એકદમ બોગસ. આના કરતાતો ફતેગંજ ચામુણ્ડા ડાઇનિંગ હોલ નુ જમવાનુ ૧૦૦૧% સારું,સર્વિસ સારી અને ૯૦ રુપીયા માં અનલિમિટેડ જમવાનું.સાંવરિયા ડાઇનિંગ હોલ જે સામેની બાજુ હોતો તેવુ જમવાનું પણ નથી અને સર્વિસ પણ નથી.